લોક સાહિત્યકાર હરેશદાન ગઢવીએ ખરીદી આ મોંઘી દાટ ગાડી

લોક સાહિત્યકાર અને ગુજરાતી કલકિરોમાં એક નામ કે જે લોકસાહિત્ય દ્વારા લોકોના રૂંવાડા ઉભા કરી દે છે  એટલે કે આપદા હરેશ દાન ગઢવી  જેણે હાલમાં પોતાના જીવનમાં ઘણી જગ્યાએ ડાયરાઓ કરવા જવું પડે છે રોજ  સો બસો કે ચાર સો કિલો મીટરની સફર કરવા પોતાના માટે મોંઘી દાટ ફોરવિલર કાર છોડાવી છે.
        જે ટોયોટા કંપનીની છે અને લાંબા સફર માં જરાય થાક ના લાગે તેવી કંફર્ટ આપે છે ગાડી સફેદ કલર ની લીધી છે હરેશદાન ગઢવી દ્વારા ડિલિવરી લેવામાં આવી હતી તેના કેટલાક ફોટો ગ્રાફસ તમારી સાથે શેર કરીએ છે. આ ગાડી કઈ છે તે તમારે કૉમેન્ટ માં કેવાનું છે જોય કેટલા ઓળખે છે આ ગાડી ને 
હરેસદાન ગઢવી ની મોજ


કોણ કોણ ઓળખી ગયું આ ગાડી કઈ છે કૉમેન્ટ માં જણાવો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ